શ્રેષ્ઠ શિક્ષકો

ઉંડુ જ્ઞાન અને પોતાના વિષયમાં પારંગત, વિદ્યાર્થીઓ સાથે વાલીપણાના સબંધો બનાવવાની ક્ષમતા, બધા વિદ્યાર્થીઓ માટે સમાન અને ઉચ્ચ અપેક્ષાઓ.

વિશેષ શિક્ષણ

વ્યક્તિગત શિક્ષણ, ખાસ પ્રશિક્ષિત શિક્ષકો, વિદ્યાર્થીઓને લેખિત તથા મૌખિક સ્વરૂપે વિવિધ સ્ટડી મટીરીઅલ, પાઠ્યપુસ્તકના પાઠની સાથે બાહ્ય જ્ઞાન અને ડિજિટલ સોફ્ટવેર સપોર્ટ, જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન અને વાલી સાથે રૂબરૂ મુલાકાત.

પુસ્તકો & પુસ્તકાલય

વિધાર્થીઓ માટે શાંત વાતાવરણમાં એકાગ્રતા પૂર્વકના વાંચન માટેના વર્ગખંડો, જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતા પુસ્તકોથી સભર વાંચનાલય.

પ્રમાણપત્રો

સ્કૂલમાં થતા વિવિધ સાંસ્કૃતિક કે રમતગમતના કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માન.

પાર્થ સ્કૂલ માં આપનું સ્વાગત છે

જ્યાં મળશે :-

  • અપેક્ષાઓ અને સ્વપનોને સાકાર કરવાની તક
  • વાલીને પોતાના બાળકના અભ્યાસમાં સંપૂર્ણ સંતોષ
  • નવું આધુનિક સુસજ્જ બિલ્ડીંગ
  • સાનુકૂળ અને પ્રાકૃતિક વાતાવરણ, હવા ઉજાશવાળા વર્ગખંડો
  • CCTV કેમેરા દ્વારા સંપૂર્ણ કૅમ્પસનું નિરીક્ષણ
  • બાળકોને રમતગમત માટેનું મોટું મેદાન
  • મલ્ટિમિડીયા પ્રોજેક્ટર દ્વારા ડિજિટલ શિક્ષણ
  • વીકલી ટેસ્ટના માર્કની SMSથી વાલીને જાણ

અમારી સુવિધાઓ

બાળકની સંપૂર્ણ સુરક્ષા

સ્કૂલમાં સંપૂર્ણ સુરક્ષાની સાધન સામગ્રી સાથે બાળકની સુરક્ષા માટે તેના પર CCTV દ્વારા અને વ્યક્તિગત નિરીક્ષણ.

નિયમિત વર્ગો

વર્ગખંડોમાં સમયસર અને શ્રેષ્ઠ રીતે અભ્યાક્રમ પૂર્ણ કરાવવામાં આવે છે

નિષ્ણાંત શિક્ષકો

બાળકો અને વાલીઓના દરેક પ્રશ્નોના સમાધાન આપતા તજજ્ઞ શિક્ષકો

પર્યાપ્ત વર્ગખંડો

વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય વર્ગખંડ, વર્ગખંડોમાં અભ્યાસને લગતી બધી જ સાધન સામગ્રી, દરેક વર્ગ માટેના સુસજ્જ વર્ગખંડો ધરાવતું બિલ્ડીંગ

સર્જનાત્મક પાઠો

બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટ અને પ્રેકટીકલ પ્રયોગો દ્વારા આધુનિક શિક્ષણ

રમતગમતની સુવિધા

રમતગમત માટેના બધા સાધનો અને વિવિધ રમતો જેવી કે ખો-ખો, કબ્બડી માટેના મેદાનની સુવિધા

ચાલો બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીએ

અમારા ખાસ અભ્યાસક્રમો

Spoken English

જેમાં બાળકોને English ને જીવનમાં વાતચીત દરમિયાન કેવી રીતે વાપરવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે

અક્ષર સુધારણા summer કેમ્પ

આપણા રાષ્ટપિતા ગાંધીજીએ કહ્યું હતું કે "ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે". તો આ summer કેમ્પ એ પાર્થ સ્કૂલ નો પ્રયાશ છે કે દરેક બાળકને પોતાના અક્ષર સુધારવા માટે સંપૂર્ણ સહાય અને તક મળી શકે જેથી તેની કેળવણીમાં કોઈ કચાશ ના રહે

Dance Class

જેમાં અમારો પ્રયાસ રહે છે કે ડાન્સ (નૃત્ય) માં રસ ધરાવતા બાળકોને તે વિષયના તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે

22 વર્ષોનો અનુભવ

0 સફળ બાળકો
0 ખુશ વાલીઓ
0 અવૉર્ડ્સ